ધ્રાંગધ્રા: સીટી પોલીસ પોલીસ સ્ટેશનના ઘરેલુ હિંસાના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી ને રાજ્ય વેરા કચેરી પાસેથી ઝડપ્યો
Dhrangadhra, Surendranagar | Aug 31, 2025
ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઘરેલુ હિંસાના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફ્લો ટીમે ધાંગધ્રા...