વિજાપુર: વિજાપુર ચંગોદ મહાકાળી મંદિર નજીક બાઈક પાર્ક કરી ઉભેલા વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ઈજાઓ કરતા સારવાર દરમ્યાન મોત
Vijapur, Mahesana | May 30, 2025
વિજાપુર ચંગોદ મહાકાળી મંદિર નજીક રામપુરા કોટના મજૂર લેવા ગયેલા સિવા ભાઈ પરમાર ગત તા.૨૫/૫/૨૦૨૫ના રોજ સોમવારે સવારે નવ...