સંખેડા: નારી વંદન ઉત્સવ અંતર્ગત “બેટી બચાવો બેટી પઢાઓ” થીમ સાથે સંખેડા ખાતે કિશોરી મેળો યોજાયો.
Sankheda, Chhota Udepur | Aug 3, 2025
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સંખેડા (કે.જી.બી.વી.) ખાતે, જિલ્લા મહિલા અને બાળ...