નવસારી: નવસારીમાં રક્તની અછત સર્જાતા ઇન્ડિયન રેડક્રોટ સોસાયટી ખાતેથી ડોક્ટરે શહેરીજનોને કરી અપીલ
નવસારીમાં રક્તની અછત વર્તાઈ છે નવસારી સહિત આજુબાજુના વિસ્તારમાં પણ જે રક્તની અછત વર્તાઈ છે જેને લઇને દર્દીઓ સુધી પૂરતા પ્રમાણમાં રક્ત પહોંચી શકતું નથી ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતેથી ડોક્ટર ધાણાની એ તમામ નવસારી જિલ્લાની જનતાને અપીલ કરી હતી તમામ લોકો રક્તદાન કરે તેવી અપીલ કરી હતી.