કરજણ: નગરપાલિકા વોર્ડ નંબર 4 વિસ્તારમાં સાત જેટલા એક સાથે વિજપોલ ધારાશાહી, mgvcl ની ઘોર બેદરકારી સામે આવી
Karjan, Vadodara | Aug 7, 2025
કરજણ નગરપાલિકા વોર્ડ નંબર ચાર વિસ્તારમાં આવેલા રાજનગર અને પ્રતાપ નગરમાં આજરોજ 7 થી 8 જેટલા વિજપોલ એક સાથે ધારાશાહિ થયા...