ઊંઝા: ઊંઝામાં સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ અભિયાન પાર્ટ 3 પૂર્ણ કરવામાં આવ્યો, 3 તબક્કામાં 1200 HPV રસી આપી
Unjha, Mahesana | Jun 8, 2025
ઊંઝામાં રૂસાત યુવા સંગઠન અને રૂસાત પરિવાર દ્વારા હેલ્થ મિશન અંતર્ગત સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ પ્રોજેક્ટનો ત્રીજો...