જલાલપોર: નવસારી: વાડા ગામ પાસે ચાર તારીખે છે દીપડો દેખાયો હતો તેના સીસીટીવી વાયરલ થયા હતા સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક એ આપી માહિતી
વાળા ગામ પાસે ચાર તારીખે દીપડો દેખાવાની ઘટના બની હતી આ સમગ્ર ઘટનાને લઈને પાંજરું વન વિભાગ દ્વારા મૂકવામાં આવ્યો છે પરંતુ આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યાં રહેનાર અને સ્થાનિક એ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેઓ માહોલ છે તે જણાવ્યું હતું.