શંખેશ્વર: ટુંડાવ ગામ નજીકથી એલસીબી પોલીસે દારૂ સાથે 5.18 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
પાટણ જીલ્લા એલસીબી PI આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે શંખેશ્વર પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ટુવડ ગામ પાસે રોડ ઉપર નાકાબંધી દરમ્યાન સ્વીફ્ટ ગાડી નંબર-GJ-05-JH-0517 ની આવતા ઉભી રખાવવા પ્રયત્ન કરતાં તેના ચાલકે ગાડી ખેતરોમાં ઉતારી દેતાં માટીમાં ફસાઇ જતાં રાખી ગાડી મુકી ગાડીમાં બેઠેલ બે ઇસમો નાસી