ધારી: ચલાલા સરકારી હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન ધારાસભ્યની જેવી કાકડિયાની હાજરીમાં
Dhari, Amreli | Sep 26, 2025 ધારી તાલુકાના ચલાલા સરકારી હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા લાભ લેવામાં આવેલ ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયા એ દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવેલ આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ જયેશભાઈ વાળા ભારત સરકાર દ્વારા સન્માનિત કરે મહેશભાઈ મહેતા હાજરીયા હતા જેમાં ધારાસભ્ય દ્વારા તમામ દર્દીઓની મુલાકાત લેવામાં આવેલ હતી ત્યારે ડોક્ટરની કામગીરી જઈને ખુશી જોવા મળી.