વાંસદા: તાલુકા સહિત જીલ્લામાં વરસાદની આગાહી, અત્યાર સુધી નવસારી જીલ્લામાં સીઝનનો સરેરાશ 1286 mm વરસાદ
Bansda, Navsari | Aug 19, 2025
નવસારી જિલ્લાના વાંસદા ગણદેવી ખેરગામ ચીખલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જે દક્ષિણ ગુજરાતના અલગ...