કાલોલ ખાતે શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય ભવનના 19 માં પાટોત્સવ ના અંતિમ દિવસે કાર્યક્રમના અંતિમ દિવસે આજરોજ વડતાલ સ્થીત સ્વામિનારાયણ સંપ્રદાયના પ. પૂ. ૧૦૮ લાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ કથા મંડપમાં દશા મોઢ વણિક સમાજની વાડીમાં પધાર્યા હતા અને પૂ પા. ગૌ ૧૦૮ ચી.શ્રી સાનિધ્યકુમારજી મહોદય સાથે મંચ ઉપર બિરાજમાન થયા હતા જ્યાં વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.