નગરપાલિકા દ્વારા રૂ 27 લાખની ગ્રાન્ટમાંથી શાહના પાડા વિસ્તારમાંથી વિકાસના કામોનું ખાતમુહરત કરવામાં આવ્યું
Patan City, Patan | Aug 31, 2025
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી ગ્રાન્ટમાંથી રોડ-રસ્તાના કામોની શરૂઆત કરવામાં આવી છે. રવિવારે...