જામજોધપુર: જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઈ ખાવા દ્વારા ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે યોજાયેલ ગુજરાત જોડો સદસ્યતા અભિયાનમાં ઉપસ્થિત રહયા
જામજોધપુર વિધાનસભાના ધારાસભ્ય હેમદભાઈ ખાવા દ્વારા ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે યોજાયેલ ગુજરાત જોડો સદસ્યતા અભિયાનમાં તાલુકા પંચાયતના સદસ્યશ્રી રામસીભાઈ વાવરોટીયા તેમજ અનેક ગામોના સરપંચશ્રી તથા કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા — લોકશક્તિ સાથે સંગઠનશક્તિનું પ્રબળ દર્શન."