કરચલિયા પરા વિસ્તારમાં દોઢ માસથી બિસ્માર રોડને લઇ સ્થાનિક લોકો દ્વારા મનપા કચેરી સમક્ષ રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Mar 30, 2026
ભાવનગર શહેરના કરચલિયા વિસ્તારમાં આગરીયા વાડ રોડ છેલ્લા દોઢ મહિનાથી કામ બંધ કરી દેવાયું છે. જેને લઇ સ્થાનિક લોકોના વાહનોને નુકશાની પહોંચી રહી હોવાના આક્ષેપ કરાયા છે. જેને લઇ લોકો દ્વારા મહાનગર પાલિકા કચેરી સમક્ષ રજુઆત કરી હતી. અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.