કેશોદ સોંદરડા રોડ પર કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત,કાર ચાલકે એક બાદ એક એમ 2 રિક્ષાને લીધી અડફેટે.અકસ્માતથી બંને રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત.બંને ઇજાગ્રસ્તને સરકારી હોસ્પિટલ ખસેડાતા પ્રાથમિક સારવાર અપાઈ.મોટરકાર માળિયા હાટીનાના તાલુકા પંચાયત ઉપપ્રમુખની હોવાની મળી વિગતો.સ્થાનિકોએ કાર પૂરપાટ દોડતી હોય ચાલકની બેદરકારી હોવાના કર્યા આક્ષેપ.તો કાર ચાલકની તરફદારી કરતાં માળિયા હાટીના તાલુકા પંચાયત ઉપપ્રમુખે રિક્ષા ચાલકની બેદરકારી હોવાનું કહી ડ્રાઈવરનો બચાવ.