જામનગર: જીઆઇડીસી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો, બીયર અને કાર સહિત પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે શખ્સ પકડાયા
Jamnagar, Jamnagar | Jul 28, 2025
જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પોલીસે દરોડો પાડ્યો હતો, દરમિયાન બે શખ્સો વિદેશી દારૂના જથ્થા, બીયર ટીન અને કાર સહિત...