વાવ: યાત્રાધામ ઢીમાને ધણીધર ભગવાનના પવિત્ર નામથી તાલુકો જાહેર કરાતા સમગ્ર પંથકમાં આનંદ અને હર્ષોલ્લાસનો માહોલ જામ્યો ..
યાત્રાધામ ઢીમાને ધણીધર ભગવાનના પવિત્ર નામથી તાલુકો જાહેર કરાતા સમગ્ર પંથકમાં આનંદ અને હર્ષોલ્લાસનો માહોલ જામ્યો.બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ઢીમાને ધરણીધર ભગવાનના નામથી રાજ્ય સરકાર દ્વારા તાલુકો જાહેર કરાતા ગ્રામજનોમાં ભારે ખુશાલી ફટાકડા ફોડી પેંડા વેચી મું મીઠા કરાવી ખુશીઓ મનાવી..