માતાના સાઈબાબા મંદિર સામે રહેતો પરિવાર જેસલમેર ફરવા ગયો હતો આ દરમિયાન બે નવેમ્બરે વહેલી સવારે બંધ મકાનની ટાર્ગેટ બનાવી તસ્કરો ઘરમાં રાખેલા સોનાના દાગીના રોકડ રકમ સહિત 75 હજારની મતા ચોરી ફરાર થયા હતા. સમગ્ર મામલે માતર પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે