માંગરોળ: તાલુકામાં મતદાર યાદી સુધારણા ની કામગીરી પૂરતા પુરાવા સાથે નિયમો આધારિત કરવા કોંગ્રેસે માંગ કરી
Mangrol, Surat | Dec 1, 2025 માંગરોળ તાલુકામાં મતદાર યાદી સુધારણા ની કામગીરી પૂરતા પુરાવા સાથે નિયમો આધારિત કરવા કોંગ્રેસે માંગ કરી છે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર તેમજ કોંગ્રેસના આગેવાનોએ માંગરોળના મામલતદાર શ્રી ને લેખિત રજૂઆત કરી ઉપરોક્ત માંગ કરી છે જેમાં પરપ્રાંતીય વિસ્તારમાં ખાસ નિયમો આધારિત કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે