ગોધરા: એકાંત સોસાયટી માં વીજ કરંટ લાગતા શ્રમિક નુ મોત, ન્યાય નહીં મળે તો શ્રમિક નો મૃતદેહ ઘટના સ્થળે મુકી દેવાની પરિજની ચીમકી
Godhra, Panch Mahals | Aug 4, 2025
ગોધરા ના ડી માર્ટ પાછળ આવેલ એકાંત સોસાયટી બાંધકામ સાઇડ પર વીજ કરંટ લાગતા શ્રમિક નુ ઘટના સ્થળે મોત, શ્રમિક ના મોત મામલે...