ખેરગામ: ખેરગામ તાલુકાના આછવણીથી રમા બા છાત્રાલયની છાત્રાઓ માટે આછવણીથી
પાણીખડક હાઈસ્કુલ માટે બસસેવા શરૂ કરાઈ
કપરાડા તાલુકાની ગરીબ અને આદિવાસી બહેનો જે ખેરગામ તાલુકાના આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા રમાબા કન્યા છાત્રાલયમાં રહી પાણીખડક ગામે આવેલી સંસ્કાર વિધા મંદિરમાં અભ્યાસ કરે છે,જે તમામ છાત્રાઓ માટે આછવણીમાં રહેવા તેમજ જમવા સહિતની તમામ સુવિધા ધર્માચાર્ય પરભુદાદા અને પ્રગટેશ્વર સેવા સમિતિ દ્વારા છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહી છે.છાત્રાઓને શાળાએ આવવા અને જવા માટે સરકારી બસ કે કોઈ બીજા ખાનગી વાહનોનો અભાવ હોય બાળાઓને શાળાએ જવા આવવા અગવડતા