રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, ડિસ્ચાર્જ અરજી અંગે નિર્ણય આવતા આરોપનામુ ઘડાશે
Rajkot, Rajkot | Jul 17, 2025
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં સેશન્સ કોર્ટમાં કુલ 22 તારીખો પડી ચૂકી...