માણસા: અંબોડ સાબરમતી નદી બેકાંઠે વહેતા MLA જે.એસ.પટેલે સ્થળ નિરીક્ષણ કર્યું: સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા
Mansa, Gandhinagar | Sep 7, 2025
રાજ્યભરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે સાબરમતી નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે...