દેત્રોજ રામપુરા: કાકરીયા ખાતે મેડિકલ કેમ્પનુ આયોજન કરાયુ
આજે સોમવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મણીનગર વોર્ડમાં આવતા કાંકરિયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે "મેડિકલ કેમ્પ" નું આયોજન કરાયુ હતુ જેમાં ધારાસભ્ય અમુલ ભટ્ટ અને કાઉન્સિલર ,કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ કેમ્પનો મોટી સંખ્યામાં નાગરિકો લાભ લઈ રહ્યા છે.