ધ્રાંગધ્રા: હીરાપુર ગામે વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે શકુનીઓને રોકડ રકમ 13,450 સાથે પોલીસ ઝડપી લીધા : એક આરોપી ફરાર
Dhrangadhra, Surendranagar | Aug 19, 2025
ધાંગધ્રા તાલુકાના હીરાપુર ગામે વાડી વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. સર્વેલન્સ સ્ટાફ બાતમી હકીકત વાળી...