સિહોર તાલુકા પંચાયત કચેરીની જર્જરિત બિલ્ડિંગ, રૂમો તથા ઇમલા (કાટમાળ) સહિતની હરાજી બાબતે ભાવનગર જિલ્લા પંચાયતના DDO સાહેબની મંજૂરી બાદ આજરોજ હરાજી યોજાઈ હતી. આ હરાજીમાં સિહોર, પાલીતાણા, ભાવનગર સહિત વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 47થી વધુ બોલીદારોએ ભાગ લીધો પીડીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખ ની હાજરી ની અંદર આ બોલી બોલાય હતી