પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા ખાતે માતા–બાળ અને કિશોર આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા, બ્લોક–ગરબાડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી United Way of Baroda ટીમ દ્વારા માતા–બાળ આરોગ્ય, કિશોર–કિશોરી આરોગ્ય તથા પરિવાર જાગૃતિ વિષયક વ્યાપક આરોગ્ય શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગર્ભવતી માતાઓ (ANC) માટે નિયમિત આરોગ્ય તપાસ, પોષણયુક્ત આહાર, આયર્ન–ફોલિક એસિડ ..