અમદાવાદ એરપોર્ટ પર NSUIનો વિરોધ NSUIના કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટ પર આજરોજ શનિવારના 12 વાગ્યાની આસપાસ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ‘ઇન્ડિગો હાય હાય’ના નારા લગાવવામાં આવી રહ્યા છે.20થી 25 જેટલા કાર્યકર્તાઓ હેરાન થઈ રહેલા મુસાફરો માટે પાણીનો બોટલ લઈને આવ્યા હતા, જે મુસાફરોને વિતરણ કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી...