ડાંગ જિલ્લાનાં પીપરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 144થી 151માં હનુમાનજી મંદિરોનું લોકાર્પણ કર્યું.
Ahwa, The Dangs | Aug 31, 2025
ગુજરાતનાં 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ...