રાજુલા: પાણી મુદ્દે વિરોધ:રાજુલાના ગામોમાં મીટર મુકવાની કામગીરી સામે સ્થાનિકો રસ્તા પર ઊતર્યા #jansamasya
Rajula, Amreli | Jul 29, 2025
રાજુલા તાલુકામાં પીપાવાવ પોર્ટ સામે પાણીના મુદ્દે આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે રામપરા,દેવપરા અને ભેરાઈ...