દાહોદ: આંમલી છરછોડા ગામની સીમ પરથી ધાડ લૂંટના 2 આરોપીને LCB પોલીસે ઝડપી પાડયા
Dohad, Dahod | Nov 2, 2025 આજે તારીખ 02/11/2025 રવિવારના બપોરે 12 કલાકે LCB પોલીસે આપેલ માહિતી અનુસાર કતવારા પોલીસ મથકના લૂંટના 2 ગુન્હામાં સંડોવાયેલા અને ફતેપુરા પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુન્હાને અનડીટેકટ કરી મુદામાલ LCB પોલીસ દ્વારા રીકવર કરાયો.