જૂનાગઢ: ગુજરાતમાં ગૃહમંત્રી નું નેતૃત્વ મહિલાને આપવાની માંગ સાથે આપ નેતા રેશમા પટેલે નિવેદન આપી અનેક સવાલો કર્યા
આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રેશમા પટેલનું નિવેદન સામે આવ્યું છે.NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો ) દ્વારા મહિલા ઉપર એક વર્ષ માં 635 બળાત્કાર ના કેશ બન્યાનો ચોકાવનારો આંકડો બાર આવ્યો હોવાનું કહી ગૃહખાતા ,ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપર આકરા પાણીએ સવાલ કર્યા અને ગૃહખાતું કોઈ મહિલા નેતૃત્વ ને આપવા ની વાત કરી છે.