ચીખલી: ચીખલી પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે આરોપીને ઝડપી પાડ્યો, સમગ્ર માહિતી જિલ્લા પોલીસવડાએ આપી
Chikhli, Navsari | Aug 12, 2025
ચીખલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગુપ્ત માહિતીના આધારે મજીગામ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે.નીલકંઠ ફાર્મ સામે જાહેર...