સાયલા: તાલુકામાં ગેરકાયદે ખનન પર ફોરેસ્ટના દરોડા: 3 હિટાચી સહિત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત, થોરીયાળીના, રાતકડીના શખ્સ સામે કાર્યવાહી
Sayla, Surendranagar | Aug 24, 2025
સાયલા રાઉન્ડ ફોરેસ્ટના સ્ટાફ દ્વારા સાયલા તાલુકાના નવા જસાપર ગામે ખનીજનો દરોડો કર્યો હતો. જેમાં વન વિભાગની જમીનમાં...