દુબઇમાં ભારત પાકિસ્તાન વચ્ચે મેચને લઈને સુરતના ક્રિકેટપ્રેમીઓમાં રોષ,ઉધના વિસ્તારમાંથી પ્રતિક્રિયા સામે આવી
Majura, Surat | Sep 14, 2025
આજે દુબઇ ખાતે ભારત પાકિસ્તાન મેચ રમાવાની છે,સૂરતના ક્રિકેટ રસીકોની પ્રતિક્રિયા સામે આવી,પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ...