મહેસાણા કસ્બા વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા "વોટ ચોર ગદ્દી છોડ" ની સહીઓ ના ઝુમ્મેશમાં જોડાયા
Mahesana City, Mahesana | Sep 29, 2025
મહેસાણા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર તેમજ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર મેઘાબેન પટેલ તેમજ આગેવાનો ને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મહેસાણાના કસબા આંબેડકર ચોક ખાતેથી વોટ ચોર ગદ્દીછોડ ની સહીઓ ઝુંબેશ કરવા માં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.