નવસારી: પીએમ મોદીના કાર્યક્રમને લઈને કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
આજ રોજ નવસારી જીલ્લા ભાજપા ના “કમલમ” ખાતે પ્રદેશ યુવા મોરચા ના મહામંત્રી ઈશાન સોની દ્વારા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબજી ના જન્મદિવસના “સેવા પખવાડીયુ” અનુસંધાને આગામી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ