વંથળી: PGVCL ને પાણી પુરવઠા ની બાકી નીકળતી કરોડો રૂપિયાની રકમનો ચેક અર્પણ કરતી વંથલી નગરપાલિકા
PGVCL ને પાણી પુરવઠા ની બાકી નીકળતી કરોડો રૂપિયાની રકમનો ચેક વંથલી નગરપાલિકાએ અર્પણ કર્યો છે. વર્ષોથી પીજીવીસીએલ નું વંથલી નગરપાલિકા પાસે લેણું બાકી હતું.₹3.51 કરોડ માંથી ₹ 3.01 કરોડ નો ચેક પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા PGVCL ના અધિકારીઓને સુપ્રત કરાયો છે.હજુ પણ લાખો રૂપિયાનું લેણું બાકી રહેશે.