ડીસા તાલુકાના રામવાસ પ્રાથમિક શાળામાં પૂજ્ય ગુરુ મહારાજનું તા.13/12/2025 ને શનિવારના રોજ પ્રવચન યોજાયું હતું. અને જ્ઞાનવાચનાનું આયોજન થયું હતું. અનેક વિદ્યાર્થીઓએ વ્યસન ત્યાગ કરવા સાથે અનેક પ્રકારના સંકલ્પ કર્યા હતા. શાળાના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આનંદ પરિવાર તરફથી પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા....