જેતપુર પાવી: સુખી ડેમના છ ગેટ ખુલી નદીમાં કેટલા હજાર ક્યુસેક પાણી છોડાયું? કેટલા ગામોને સાવચેત કરાયા? જુઓ
Jetpur Pavi, Chhota Udepur | Aug 31, 2025
છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમમાંથી પાણી છોડાયું છે. સુખી જળાશયમાં હાલ પાણીની આવક અને ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ હોવાને...