જૂનાગઢ: 45 વર્ષીય યુવાનનું અપહરણ થયાનો મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી
જુનાગઢમાં 45 વર્ષના યુવાનનું અપહરણ થયાનો મામલો સામે આવ્યો છે.આરોપીની પોલીસે ધરપકડ કરી છે.સાગર ચૌહાણ નામના શખ્સ ની પોલીસે ધરપકડ કરી છે.પીડિતને નશાકારક પદાર્થ સુધાડી બેભાન કરાયો હતો.પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.