બ્રહ્માકુમારીઝ દ્વારા નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલન સમારોહ યોજાયો
Mahesana City, Mahesana | Oct 30, 2025
, જેમાં મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,મહેસાણા  દૂધસાગર ડેરી અને અમૂલ ફેડરેશન ના ચેરમેન અશોકભાઈ ચૌધરી બ્રહ્માકુમારી મહેસાણાના સરલાદીદી અને મોટી સંખ્યામાં મહેસાણાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા,