જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાની મોટી ખામી એ કે, અહીં મોટી ઇન્ડસ્ટ્રીને અવકાશ નહીં પણ, એગ્રો, ટુરિઝમ, મરીનમાં વિપુલ તકો !
Junagadh, Junagadh | Jun 10, 2025
જૂનાગઢ જિલ્લાને 2046 સુધીમાં વિકસિત બનાવી દેવા માટે કેન્દ્ર સરકારના નિતિ આયોગની તરેહ પર ગુજરાત સરકારે ગ્રીટની રચના કરી...