જૂનાગઢ: જિલ્લા જેલ ખાતે અનિરુદ્ધસિંહ જાડેજાને લાવવામાં આવ્યા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઈ જેલ એન્ટ્રી
જુનાગઢ અનિરુદ્ધ સિંહ જાડેજા ને જુનાગઢ જેલ ખાતે લવાય ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચ્યા જિલ્લા જેલ પોપટ લાખા સોરઠીયા કેસમાં કરાવી જેલ એન્ટ્રી પોલીસ જાગતા સાથે અનિરુદ્ધસિંહ જાડેજાએ કરી જેલમાં એન્ટ્રી આઠ વાગ્યા પહેલા કરવાની હતી જેલ એન્ટ્રી