ધ્રાંગધ્રા: તાલુકા પોલીસ સ્ટેશનના હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લા LCB ટીમે ધ્રાંગધ્રામાં હત્યાના પ્રયાસના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપી ને બસ સ્ટેન્ડ નજીકથી યુવરાજસિંહ ઉર્ફે પપ્પુ મહેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. તેને ધ્રાંગધ્રા શહેરના તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી..