ધારી: હુડલી ગામે પરા વિસ્તારની અંદર અજગર આવી જાતા રેસ્ક્યુ
Dhari, Amreli | Sep 22, 2025 ધારી તાલુકાના હુડલી ગામે પરા વિસ્તારમાં અજગર આવતા ગામ લોકો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી ત્યારે તાત્કાલિક વિભાગના અધિકારી પરમાર સાહેબ ઘટના સ્થળે દોડી તાત્કાલિક અજગરને પકડી લેવામાં આવ્યો અને જંગલ વિસ્તારમાં સોડી મેલવામાં આવ્યો હતો ત્યારે ગામ લોકોએ લીધો રાહતનો શ્વાસ.