મોરબી: શહેરમાં ક્રીપ્ટો કરન્સીના નામે દોઢ કરોડની ઠગાઈ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ
Morvi, Morbi | Jun 16, 2025
મોરબીના વેપારી સાથે ક્રીપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂપિયા 1.51 કરોડની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડીના બનાવમાં...