વડાલી: તાલુકા મામલતદાર કચેરીએ કલેકટર શ્રીની અધ્યક્ષતામાં "તાલુકા સ્વાગત" કાર્યક્રમ યોજાયો.
વડાલી મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ની અદયક્ષતા માં આજે 11 વાગે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.જેમાં દબાણ અને ગેસ કનકશન સહિત ના 14 પ્રશ્નો નો હકારાત્મક નિકાલ કરાયો હતો.આજના તાલુકા સ્વાગત કાર્યક્રમ માં કલેક્ટર શ્રી તથા પ્રાંત અધિકારી શ્રી તથા વડાલી મામલતદાર અને વહીવટી તંત્ર ના અધિકારીઓ હાજર રહ્યા હતા.