સિહોર: જીવન સંઘર્ષ વિકાસ ટ્રસ્ટ દ્વારા સીટીંગ વોલીબોલની હોટલ અલખ ગાર્ડન સણોસરા ખાતે પ્રેક્ટિસ કરવામાં આવી
જીવન સંઘર્ષ વિકાસ ટ્રસ્ટ સિહોર નાં પ્રમુખ શ્રી મનસુખભાઇ કનેજીયા જણાવે છે કે આવતી કાલે આપણી જીવન સંઘર્ષ સિટિંગ વૉલીબૉલ ની પ્રેક્ટિસ સણોસરા કેપ્ટન સંજયભાઈ અને વાઈસ કેપ્ટન શ્રી પ્રવીણભાઈ,, દ્વારા તેમના સહયોગ થી કુદરતી વાતાવરણ માં હોટલ અલખ ગાર્ડન રેસ્ટોરન્ટ,,બોક્સ ક્રિકેટ મેદાન પર રાખવામાં આવેલ છે તો જેમણે પ્રેક્ટિસ કરવી હોય એ બધા દિવ્યાંગ ભાઈ બહેનો,, બીજી,, ભાવનગર ની,, કે કોઈપણ ટીમ માં થી રમતા હોય તો પણ આવી શકશે તેઓનું ભવ્ય સ્વાગત કરવામા આવશે