બાઈક અને ટ્રકો છે અકસ્માતની ઘટના બની હતી ટક્કર મારતા બે લોકો ઘાયલ થયા હતા તાત્કાલિક 108 ની મદદ થી દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ટ્રક ફરાર થયો હતો પોલીસે તપાસ હાથ ધરી હતી
દાહોદ: નગરાળા નજીક ટ્રક બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં બે લોકો એ ઘાયલ ટ્રક ચાલક ફરાર - Dohad News